નીચેનામાંથી કયા રાસાયણિક ફેરફારો છે?
$(i)$ લાકડાનું સડવું
$(ii)$ લાકડાનું સળગવું
$(iii)$ લાકડાને વહેરવું
$(iv)$ લાકડાના ટુકડામાં ખીલી ઠોકવી

  • A
    $(iii)$ અને $(iv)$
  • B
    $(ii)$ અને $(iii)$
  • C
    $(i)$ અને $(ii)$
  • D
    $(i)$ અને $(iv)$

Explore More

Similar Questions

$(i)$ લોખંડના વહેર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવાથી બનતા સંયોજનનું નામ આપો.
$(ii)$ જો ઉપરના સંયોજનમાં મંદ $HCl$ ઉમેરવામાં આવે,તો ઉત્પન્ન થતા વાયુનું નામ આપો અને તેના બે ગુણધર્મો લખો.

નીચેના મિશ્રણો માટે દ્રાવ્ય (solute) અને દ્રાવક (solvent) ઓળખો:
$(a)$ આયોડિનનું ટિંકચર
$(b)$ સોડા વોટર
$(c)$ ખાંડનું દ્રાવણ
$(d)$ પ્રદૂષિત હવા
$(e)$ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ

લોખંડની બનેલી વસ્તુનું કાટ ખાવું તેને શું કહેવાય છે?

પાણીમાં $60 \%$ કદથી આલ્કોહોલ ધરાવતું $250 \, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા કદનો ઇથાઇલ આલ્કોહોલ અને પાણી મિશ્ર કરવું જોઈએ?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
જે ગુણધર્મોનું અવલોકન કરી શકાય અને તેને સ્પષ્ટ કરી શકાય તેને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo