વનસ્પતિઓમાં આયર્ન $(Fe)$ ની ભૂમિકા તરીકે નીચેનામાંથી કોને ગણવામાં આવે છે?
$I.$ સાયટોક્રોમનો મહત્વનો ઘટક
$II.$ કેટલેઝ ઉત્સેચકનો સક્રિયકારક
$III.$ હરિતદ્રવ્યના સંશ્લેષણ માટે આવશ્યક
સાચો વિકલ્પ પસંદ કરો

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $III$
  • C
    માત્ર $II$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

કયું તત્વ આપેલા લક્ષણો દર્શાવે છે?
$(i)$ તે કોષોમાં ઋણાયન-ધનાયન સંતુલન જાળવી રાખે છે.
$(ii)$ તે પ્રોટીન સંશ્લેષણમાં પણ સામેલ છે.
$(iii)$ તે વાયુરંધ્રના ખુલવા અને બંધ થવા માટે જરૂરી છે.
$(iv)$ તે કોષોની આશૂનતા જાળવી રાખવા માટે જરૂરી છે.

આપણા શરીરમાં ઘસારો પામતા કોષોના સમારકામ માટે કયું ખનીજતત્વ જરૂરી છે?

નીચે આપેલ કોષ્ટક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ ક્લોરિન$(i)$ $ATP$ અને કાર્બોદિતોના સંશ્લેષણ માટે મહત્વના
$(B)$ કેલ્શિયમ$(ii)$ હિમોગ્લોબિન અને ક્લોરોફિલનું સંશ્લેષણ
$(C)$ મેગ્નેશિયમ$(iii)$ ન્યુક્લિઇક એસિડના સંશ્લેષણ માટે અનિવાર્ય
$(D)$ ઝીંક$(iv)$ સ્નાયુ સંકોચનની ક્રિયામાં જરૂરી
$(E)$ કોપર$(v)$ $CO_2$ ના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે
$(vi)$ પાણીના વિભાજન (ફોટોલિસિસ) માટે જરૂરી

કોષ લંબાઈ (Cell elongation) કોના દ્વારા પ્રતિકૂળ રીતે અસર પામે છે?

વનસ્પતિ કોષોમાં ઋણાયન-ધનાયન સંતુલન કયા આવશ્યક તત્વ દ્વારા જળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo