નીચેનામાંથી કયા પરમાણુમાં,તેની ધરા અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ છે?

  • A
    ક્રોમિયમ $[Z=24]$
  • B
    આયર્ન $[Z=26]$
  • C
    મેંગેનીઝ $[Z=25]$
  • D
    વેનેડિયમ $[Z=23]$

Explore More

Similar Questions

$2$ $K$,$8$ $L$,$8$ $M$ અને $2$ $N$ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં,$m=0$ અને $s=+\frac{1}{2}$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે $:-$

કયો ક્વોન્ટમ આંક સબશેલનો આકાર નક્કી કરે છે?

$+2$ ઓક્સિડેશન અવસ્થામાં રહેલા એક તત્વમાં $24$ ઇલેક્ટ્રોન છે. આ તત્વનો પરમાણુ ક્રમાંક અને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$d^5$ ઇલેક્ટ્રોનિક રચના માટે હુન્ડના નિયમનું પાલન ન થતું હોય તેમ માનીએ,તો શક્ય મહત્તમ અને ન્યૂનતમ મલ્ટિપ્લિસિટી (multiplicity) કેટલી હોઈ શકે?

કયા સિદ્ધાંત મુજબ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના $1s^2 2s^2 2p_x^1 2p_y^1 2p_z^1$ છે અને $1s^2 2s^2 2p_x^2 2p_y^1 2p_z^0$ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo