નીચેનામાંથી કયું બુલિયન સમીકરણ સાચું નથી?

  • A
    $\overline {\bar A \cdot \bar B} = A + B$
  • B
    $\overline {\bar A + \bar B} = A \cdot B$
  • C
    $\overline{\overline {A \cdot B}} = A \cdot B$
  • D
    $\bar 1 + \bar 1 = 1$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ લોજિક ગેટ્સના સંયોજન માટે આઉટપુટ સિગ્નલ $Y$ દોરો.

ચાર $NAND$ ગેટના આપેલ પરિપથ માટે સત્યાર્થતા કોષ્ટક .......છે.

બુલિયન બીજગણિતમાં,પદ $\left( {\overline {\bar A \cdot \bar B} } \right) \cdot A$ કોના બરાબર છે?

આપેલ પરિપથ માટે,ઇનપુટ $A$ અને $B$ ના તમામ શક્ય મૂલ્યો માટે આઉટપુટ $Y$ નું ટ્રુથ ટેબલ શું હશે?

નીચે આપેલ પરિપથ કોના સમતુલ્ય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo