નીચેનામાંથી કયું ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા બંને તરીકે વર્તી શકે છે?

  • A
    $H_2$
  • B
    $I_2$
  • C
    $H_2O_2$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સંયોજકતામાં કોઈ ફેરફાર થતો નથી?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$2S_2O_3^{2-}{(aq)} + I_{2(s)} \to S_4O_6^{2-}{(aq)} + 2I^{-}{(aq)}$
$S_2O_3^{2-}{(aq)} + 2Br_{2(l)} + 5H_2O_{(l)} \to 2SO_4^{2-}{(aq)} + 4Br^{-}{(aq)} + 10H^{+}{(aq)}$
શા માટે સમાન રિડક્ટન્ટ,થાયોસલ્ફેટ,આયોડિન અને બ્રોમિન સાથે અલગ રીતે પ્રતિક્રિયા આપે છે?

સોનાની એક્વા રેજિયા સાથેની પ્રક્રિયામાં,નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક ક્યાંથી ક્યાં બદલાય છે?

ભીના $SO_2$ અને એસિડિક પરમેંગેનેટ દ્રાવણ વચ્ચેની પ્રક્રિયામાં:

જ્યારે $10 \, mL$ $KMnO_{4}$ ના જલીય દ્રાવણનું એસિડિક માધ્યમમાં ટાઇટ્રેશન કરવામાં આવ્યું,ત્યારે રંગ દૂર કરવા માટે $0.1 \, M$ ફેરસ સલ્ફેટના સમાન કદના દ્રાવણની જરૂર પડી. $KMnO_{4}$ ની સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટરમાં $...... \times 10^{-2}$ છે. (નજીકનો પૂર્ણાંક)
[પરમાણ્વીય દળ $K=39, Mn=55, O=16$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo