નીચેનામાંથી કોને $genophore$ (જનીનધારક) કહી શકાય?

  • A
    ડ્રોસોફિલાનું એક જનીન
  • B
    ન્યુરોસ્પોરાના જનીનો
  • C
    બેક્ટેરિયલ $DNA$
  • D
    સુકોષકેન્દ્રી $DNA$

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રી કોષમાં બાહ્ય કોષીય પૉલિમરનું ઉત્પાદન નીચેનામાંથી કોના દ્વારા થતું નથી?

નીચેનામાંથી કયા પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) કોષોના લક્ષણો છે?
$(a)$ રીબોઝોમ્સ $50S$ અને $30S$ સબયુનિટ્સના બનેલા હોય છે
$(b)$ તેઓ પ્લાઝમિડ ધરાવી શકે છે
$(c)$ તેઓ મેસોઝોમ્સ ધરાવે છે
$(d)$ તેઓ પેરોક્સિઝોમ્સ ધરાવે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$A$: કેટલાક બેક્ટેરિયા અજોડ સ્વરૂપલક્ષી લક્ષણો ધરાવે છે.
$R$: ઘણા બેક્ટેરિયલ કોષોમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા હોય છે.

આદિકોષકેન્દ્રીય (Prokaryotes) માં મિસોઝોમ્સનું કાર્ય ......... છે.

આદિકોષકેન્દ્રી કોષમાં $DNA$ જે વિસ્તારમાં સ્થિત હોય છે તેને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo