નીચેનામાંથી કઈ કોષીય અંગિકા એકસ્તરીય એકમ પટલ ધરાવે છે?

  • A
    તારાકેન્દ્ર (Centrosome)
  • B
    લાયસોઝોમ (Lysosome)
  • C
    મીસોઝોમ (Mesosome)
  • D
    કોષકેન્દ્ર (Nucleus)

Explore More

Similar Questions

કઈ અંગિકામાં ઉત્સેચકોનું પ્રમાણ પુષ્કળ હોય છે જે કોષીય પાચનમાં મદદ કરે છે?

વિધાન $A$: લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખાય છે.
કારણ $R$: લાઇસોઝોમ જીર્ણ કોષોનું પાચન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

લાઈસોઝોમનો "માર્કર" ઉત્સેચક કયો છે?

એક એવી એકલ પટલમય અંગિકાનું નામ આપો જે જલવિભાજક ઉત્સેચકોથી સમૃદ્ધ હોય.

સમજાવો: લાયસોઝોમ કોઈપણ જૈવિક અણુઓનું પાચન કરી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo