નીચેનામાંથી કયા લક્ષણો એસ્ટરેસી (Asteraceae) કુળ સાથે સંબંધિત છે?
$(a)$ પુષ્પવિન્યાસ અપરિમિત મુંડક (capitulum)
$(b)$ ફળ રોમમય પેપસ (pappus) ધરાવે છે
$(c)$ જરાયુવિન્યાસ સીમાંત (marginal)
$(d)$ બીજાશય ઉચ્સ્થ (superior)

  • A
    માત્ર $a$ અને $c$
  • B
    માત્ર $b$ અને $d$
  • C
    માત્ર $a$ અને $b$
  • D
    માત્ર $c$ અને $d$

Explore More

Similar Questions

Caesalpinoideae (સીઝેલ્પિનોઈડી) નું પુષ્પસૂત્ર કયું છે?

ફૂલેલા અક્ષવર્તી જરાયુ (axile placenta) પર અસંખ્ય ચમકતા અંડકો ધરાવતું દ્વિ-કોટરીય ત્રાંસું અંડાશય એ કોની લાક્ષણિકતા છે?

લીલી (Lily) માં પુંકેસરોની સ્થિતિ કેવી હોય છે?

$Leguminosae$ કુળનું તેની ઉપકુળોમાં વિભાજન શેના આધારે કરવામાં આવે છે,અથવા $Leguminosae$ ને શેના આધારે અલગ પાડવામાં આવે છે?

કઠોળ કયા કુળમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo