નીચેનામાંથી કયા લક્ષણો $Malvaceae$ કુળ સાથે સંબંધિત છે?
$(a)$ પાંચ પુંકેસર
$(b)$ સીમાંત જરાયુવિન્યાસ
$(c)$ અસંખ્ય પુંકેસર
$(d)$ વળેલું (Twisted) કલિકાંતરવિન્યાસ

  • A
    માત્ર $(a)$ અને $(b)$
  • B
    માત્ર $(c)$ અને $(d)$
  • C
    માત્ર $(b)$ અને $(c)$
  • D
    માત્ર $(a)$ અને $(d)$

Explore More

Similar Questions

પુષ્પવિન્યાસના પ્રકાર દ્વારા સીમિત કુળ કયું છે?

Rutaceae,Malvaceae કરતા કઈ બાબતમાં અલગ પડે છે?

Difficult
View Solution

દ્વિસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી અને ત્રાંસુ અંડાશય ........ માં જોવા મળે છે.

$Solanaceae$ કુળના પુષ્પીય લક્ષણો વર્ણવો.

નાલચોલી (Ochreate) ઉપપર્ણ કયા કુળમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo