જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુને આર્સેનિયસ ઓક્સાઇડના ઠંડા દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું કલિલ બને છે?

  • A
    $As_2S_3$
  • B
    $As_2O_3$
  • C
    $As_2S$
  • D
    $As_2H_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઓઈલ-ઇન-વોટર $(O/W)$ ઇમલ્સનનું ઉદાહરણ નથી?

એક કલિલ દ્રાવણને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે કલિલ કણો એનોડ તરફ ગતિ કરે છે. આપેલ કલિલનું સ્કંદન કરવા માટે જરૂરી $BaCl_{2}$,$AlCl_{3}$ અને $NaCl$ વિદ્યુતવિભાજ્યનો જથ્થો કયા ક્રમમાં હશે?

પદાર્થની સપાટીનું બંધારણ શોધવા માટે વપરાતું સાધન ઓળખો.

ગોલ્ડ નંબર (Gold number) એટલે શું?

Difficult
View Solution

ડાયાલિસિસ એ શેને અલગ કરવાની પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo