$2 \mu F$ ના $7$ સમાન કેપેસિટરના નીચેનામાંથી કયા સંયોજનથી $\frac{10}{11} \mu F$ જેટલું કેપેસિટન્સ મળે છે?

  • A
    $5$ સમાંતર અને $2$ શ્રેણીમાં
  • B
    $4$ સમાંતર અને $3$ શ્રેણીમાં
  • C
    $3$ સમાંતર અને $4$ શ્રેણીમાં
  • D
    $2$ સમાંતર અને $5$ શ્રેણીમાં

Explore More

Similar Questions

નીચેની ગોઠવણીમાં $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ શોધો:

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ($C$ માં)

$2$ કેપેસિટર $C_{1}$ અને $C_{2}$ ના સંયોજનને ધ્યાનમાં લો,જ્યાં $C_{2} > C_{1}$ છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય કેપેસીટન્સ એ શ્રેણીમાં જોડાયેલા સમાન કેપેસિટરના સમતુલ્ય કેપેસીટન્સ કરતા $\frac{15}{4}$ ગણું છે. કેપેસિટરનો ગુણોત્તર $\frac{C_{2}}{C_{1}}$ શોધો.

$100 \, V$ ની બેટરીને $4 \, \mu F$ અને $8 \, \mu F$ ના બે કેપેસિટરોના શ્રેણી જોડાણ સાથે જોડવામાં આવે છે. શ્રેણી જોડાણમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$10 \mu F$,$5 \mu F$ અને $20 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને $14 \text{ V}$ ના $DC$ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $5 \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે ($\mu C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo