નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન સૌથી વધુ અનુચુંબકીય (paramagnetic) ગુણધર્મ દર્શાવશે? (પરમાણુ ક્રમાંક $Ti = 22$,$Cr = 24$,$Co = 27$,$Zn = 30$)

  • A
    $[Zn(NH_3)_6]^{2+}$
  • B
    $[Ti(NH_3)_6]^{3+}$
  • C
    $[Cr(NH_3)_6]^{3+}$
  • D
    $[Co(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણ આયનો $P = [FeF_6]^{3-}$,$Q = [V(H_2O)_6]^{2+}$,$R = [Fe(H_2O)_6]^{2+}$ ને ધ્યાનમાં લો. તેમના સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્યો ($B.M.$ માં) અનુસાર સંકીર્ણ આયનોનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી પ્રકાશીય સક્રિય સંયોજન ઓળખો.

નીચેના પૈકી કયું સંકીર્ણ ચાર સમઘટકો ધરાવે છે?

Difficult
View Solution

$[Cr(H_2O)_4Cl(NO_2)]Cl$ નો આયનીય સમઘટક કયો છે?

$t_{2g}^6 e_g^2$ પ્રણાલી માટે,ચુંબકીય ચાકમાત્રા $(\mu)$ નું મૂલ્ય ..... $B.M.$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo