નીચેનામાંથી કયો સંકીર્ણ $d$-કક્ષકોનું સૌથી વધુ વિભાજન દર્શાવશે?

  • A
    $[Fe(C_2O_4)_3]^{3-}$
  • B
    $[FeF_6]^{3-}$
  • C
    $[Fe(CN)_6]^{3-}$
  • D
    $[Fe(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણનું $CFSE$ મહત્તમ છે?

નીચેના $Cr(III)$ સંકીર્ણોમાંથી,કોની અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન (octahedral crystal field splitting) સૌથી વધુ હશે?

નીચેનામાંથી કયું ક્રિસ્ટલ ફિલ્ડ થીયરી દ્વારા સમજાવી શકાતું નથી?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ અષ્ટફલકીય સંકીર્ણોમાં,જ્યારે $\Delta_{o} < P$ હોય ત્યારે હાઈ સ્પિન સંકીર્ણો બને છે. જ્યારે $\Delta_{o} > P$ હોય ત્યારે લો સ્પિન સંકીર્ણો બને છે.
વિધાન $(II) :$ ચતુષ્ફલકીય સંકીર્ણોમાં $\Delta_{t} < P$ હોવાને કારણે,લો સ્પિન સંકીર્ણો ભાગ્યે જ જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

નીચેના સંકીર્ણ આયનોને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(\Delta_{0})$ ના વધતા ક્રમમાં ગોઠવો: $[Cr(Cl)_{6}]^{3-}, [Cr(CN)_{6}]^{3-}, [Cr(NH_{3})_{6}]^{3+}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo