નીચેનામાંથી કયું સંયોજન આંખના સીધા સંપર્કમાં આવવાથી કોર્નિયાને બાળી શકે છે?

  • A
    $CH_3Cl$
  • B
    $CCl_4$
  • C
    $CH_2Cl_2$
  • D
    $CHCl_3$

Explore More

Similar Questions

$DDT$ મેળવવા માટે,ક્લોરોબેન્ઝીનની નીચેનામાંથી કયા સંયોજન સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે છે?

Difficult
View Solution

જંતુનાશક ગેમેક્ઝિન = .......

પોલીહેલોજનેટેડ સંયોજનોની હાનિકારક અસરો જણાવો. ક્લોરોફ્લોરોકાર્બનની હાનિકારક અસરોને કેવી રીતે અટકાવી શકાય?

નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ રેફ્રિજન્ટ $R-22$ બનાવવા માટે થાય છે?

તેલ,ચરબી અને પેટ્રોલ જેવા પદાર્થોમાં લાગેલી આગને બુઝાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo