ગ્લુકોઝને $HI$ સાથે લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન મળે છે?

  • A
    ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન
  • B
    ગ્લુકોઝ ઓક્સાઇમ
  • C
    $n$-હેક્ઝેન
  • D
    સેકેરિક એસિડ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ ફ્રુક્ટોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હોતો નથી છતાં તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે.
વિધાન $II:$ બેઝની હાજરીમાં,ફ્રુક્ટોઝ પુનઃરચના (rearrangement) પામીને ગ્લુકોઝ આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ $\beta-D$-ગ્લુકોપાયરેનોઝની રચના છે?

$\alpha-D$-ગ્લુકોપાયરાનોઝ અને $\beta-D$-ગ્લુકોપાયરાનોઝ એ શું છે?

નીચે આપેલ કાર્બોહાઇડ્રેટ શું છે?

સેલ્યુલોઝ એ સીધી શૃંખલા ધરાવતો પોલીસેકેરાઈડ છે જે ફક્ત નીચેનામાંથી બનેલો છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo