નીચેનામાંથી કઈ શરત ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થવા માટે અનુકૂળ છે?

  • A
    $ \Delta H = +ve, T \Delta S = +ve $ ઓછા તાપમાને
  • B
    $ \Delta H = +ve, T \Delta S = -ve $ કોઈપણ તાપમાને
  • C
    $ \Delta H = -ve, T \Delta S = -ve $ ઊંચા તાપમાને
  • D
    $ \Delta H = -ve, T \Delta S = +ve $ કોઈપણ તાપમાને

Explore More

Similar Questions

એલ્યુમિનાનું એલ્યુમિનિયમમાં વિદ્યુતવિભાજ્ય રિડક્શન હૉલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા કોની હાજરીમાં શક્ય બને છે?

કોપરનું નિષ્કર્ષણ/શુદ્ધીકરણ સમજાવો.

વ્યાપારી લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે?

$Smelting$ (પ્રદ્રાવણ) શબ્દ એવી પદ્ધતિ માટે વાપરવામાં આવે છે,કે જેમાં ......

$Cu_2O$ અને $Cu_2S$ ના મિશ્રણને ગરમ કરતાં શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo