$NPK$ નીચેનામાંથી શું દર્શાવે છે?

  • A
    નાઈટ્રોજન,પોટેશિયમ,કાઈનેટિન
  • B
    નાઈટ્રોજન,પ્રોટીન,કાઈનેટિન
  • C
    નાઈટ્રોજન,પ્રોટીન,પોટેશિયમ
  • D
    નાઈટ્રોજન,ફોસ્ફરસ,પોટેશિયમ

Explore More

Similar Questions

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ નાઈટ્રોજન$(1)$ કેટલાક ઉત્સેચકોનું સક્રિયકરણ
$(b)$ પોટેશિયમ$(2)$ $F_1$ દ્વારા થતા કાર્ય માટે
$(c)$ ફોસ્ફરસ$(3)$ આયનિક સંતુલન
$(d)$ કેલ્શિયમ$(4)$ વિટામિનના બંધારણમાં

ખોટી જોડી પસંદ કરો.

લઘુપોષકતત્વો (Micronutrients) એટલે:

કયું તત્વ ક્લોરોફિલ અણુના બંધારણનો ભાગ છે?

આ ખનીજ તત્વ સિસ્ટીન અને મિથિયોનીન નામના એમિનો એસિડના બંધારણમાં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo