નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન વાહક તરીકે કાર્ય કરતું નથી?

  • A
    કોએન્ઝાઇમ $Q$
  • B
    સાયટોક્રોમ-$c$
  • C
    સાયટોક્રોમ-$a$
  • D
    પાણી

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં અંતિમ ઓક્સિડેશન દરમિયાન,કયું સાયટોક્રોમ $O_2$ ને ઇલેક્ટ્રોન આપે છે?

કણાભસૂત્રના ક્રિસ્ટી (cristae) ના પટલમાં થતી પ્રક્રિયાનું વર્ણન કરો.

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની આપેલી આકૃતિમાં $P, Q$ અને $R$ કયા વિસ્તારો છે?

$A$ : સાયટોક્રોમ $c$ એ પરિઘવર્તી પ્રોટીન છે.
$R$ : તે અંતઃકણાભસૂત્રીય પટલની પેરીમાઈટોકોન્ડ્રિયલ અવકાશની બાજુએ જોડાયેલું જોવા મળે છે.

$ETS$ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo