નીચેનામાંથી કયું આલ્કેન આપતું નથી?

  • A
    $CH_3I$ ની ઈથરમાં $Na$ સાથેની પ્રક્રિયા
  • B
    સોડિયમ એસિટેટની સોડાલાઈમ સાથેની પ્રક્રિયા
  • C
    સાંદ્ર સોડિયમ એસિટેટ દ્રાવણનું વિદ્યુતવિભાજન
  • D
    ઈથાઈલ ક્લોરાઈડની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ આલ્કેનનું આલ્કોહોલમાં રૂપાંતર કરવા માટે થાય છે?

પ્રોપેનમાં ઇલેક્ટ્રોનની સહિયારી જોડીઓની સંખ્યા કેટલી છે?

$CH_3COONa$ અને $C_2H_5COONa$ ના મિશ્રણના વિદ્યુતવિભાજનથી મળતા આલ્કેનની સંખ્યા $.....$ છે.

નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે?
$CH_3-CH_2-CH_2-CH_3 \rightarrow CH_3-CH_2-CH_2-CH_2-Cl + CH_3-CH_2-CHCl-CH_3$

આઇસોબ્યુટેનના એક અણુમાં તૃતીયક કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo