નીચેનામાંથી કયું શિફ્ટના પ્રક્રિયકને (Schiff's reagent) ગુલાબી રંગમાં ફેરવતું નથી?

  • A
    ફોર્માલ્ડિહાઇડ
  • B
    બેન્ઝાલ્ડિહાઇડ
  • C
    એસીટોન
  • D
    એસીટાલ્ડિહાઇડ

Explore More

Similar Questions

નીચેનામાંથી ન્યુક્લિયોફાઇલ્સની કુલ સંખ્યા $:-$ $NH_3, PhSH, (H_3C)_2S, H_2C=CH_2, \stackrel{\ominus}{O}H, H_3O^{\oplus}, (CH_3)_2CO, CH_3CH=NCH_3$ છે.

જો ફોર્માલ્ડિહાઈડ અને $KOH$ ને ગરમ કરવામાં આવે,તો આપણને શું મળે?

પ્રક્રિયામાં
$Phenol$ $\xrightarrow[\text{Reimer-Tiemann}]{} X$ $\xrightarrow[(ii) H^+]{(i) NaOH \text{ (conc.)}} Z$
નીપજ $Z$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $P$ (એક નોન-હેટરોસાયક્લિક સંયોજન) માં $sp^2$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે. . . . . . .

$C_9H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતું એક કાર્બનિક સંયોજન $2,4-DNP$ વ્યુત્પન્ન બનાવે છે,ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે અને કેનિઝારો પ્રક્રિયા આપે છે. તીવ્ર ઓક્સિડેશન પર,તે $1,2-\text{બેન્ઝીનડાયકાર્બોક્સિલિક}$ એસિડ આપે છે. સંયોજનને ઓળખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo