નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોન માટે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય સૌથી વધુ હોવું જોઈએ (મુખ્ય ક્વોન્ટમ નંબરના સમાન મૂલ્ય માટે)?

  • A
    $s$
  • B
    $p$
  • C
    $d$
  • D
    $f$

Explore More

Similar Questions

તમે કેવી રીતે સમજાવશો કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતા ઓછી છે,પરંતુ તેની બીજી આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતા વધારે છે?

નીચે આપેલા તત્વોની ધરા-સ્થિતિની ઇલેક્ટ્રોનિક રચનામાંથી,દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું સૌથી વધુ મૂલ્ય ધરાવતું તત્વ પસંદ કરો.

એક તત્વના પ્રથમ ચાર $I.E.$ મૂલ્યો $284, 412, 656$ અને $3210 \ kJ \ mol^{-1}$ છે. તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

ત્રણ તત્વો $A$,$B$ અને $C$ ની $IE_1$ અને $IE_2$ નીચે મુજબ આપેલ છે : ( $IE$ એ $kJ/mol$ માં છે )
તત્વ $A, B, C$
$IE_1$ $400, 550, 1150$
$IE_2$ $2650, 1070, 2090$

અધાતુ તત્વને ઓળખો.

$Li$,$Be$,$B$ અને $C$ માંથી કોની $3^{rd}$ આયનીકરણ ઉર્જા સૌથી ઓછી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo