નીચેનામાંથી કયા સમીકરણો સાચા છે?
$(A)$ $H = U + PV$
$(B)$ $G = H - TS$
$(C)$ $U = q + W$

  • A
    $A$,$B$ અને $C$
  • B
    માત્ર $A$ અને $B$
  • C
    માત્ર $A$ અને $C$
  • D
    માત્ર $B$ અને $C$

Explore More

Similar Questions

મિથેનોલના સંપૂર્ણ દહન માટે
$CH_3OH_{(l)} + \frac{3}{2} O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$
બોમ્બ કેલરીમીટર દ્વારા માપવામાં આવેલી ઉત્પન્ન થતી ગરમીનું પ્રમાણ $27^{\circ}C$ તાપમાને $726 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે દહન એન્થાલ્પી $-x \ kJ \ mol^{-1}$ છે,જ્યાં $x$ એ $.....$ છે (નજીકનો પૂર્ણાંક).
(આપેલ છે: $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$)

$50 \ mL$ $0.01 \ M$ $Ca(OH)_2$ જ્યારે $25 \ mL$ $0.01 \ M$ $HCl$ સાથે પ્રક્રિયા કરે ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર ગણો. આપેલ છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના તટસ્થીકરણ માટે $\Delta H^o = -13.7 \ kcal \ mol^{-1}$ છે. ($kcal$ માં)

Difficult
View Solution

$298 \ K$ તાપમાને $1 \ mol$ પ્રવાહી બેન્ઝીનના દહન માટે,અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્મા $-3268 \ kJ \ mol^{-1}$ છે. અચળ કદે દહન ઉષ્મા કેટલી હશે? $(R = 8.314 \times 10^{-3} \ kJ \ K^{-1} \ mol^{-1})$

$298 \ K$ તાપમાને,નીચેની પ્રક્રિયા માટે $\Delta_r U^{\ominus}$ અને $\Delta_r S^{\ominus}$ ના મૂલ્યો અનુક્રમે $-10.5 \ kJ$ અને $+44.1 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા: $2 \ X_{(g)} + Y_{(g)} \longrightarrow 2 \ Z_{(g)}$. આ પ્રક્રિયા માટે $\Delta_r G^{\ominus}$ ($kJ$ માં) કેટલું થશે? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

ઓટોમોબાઈલમાં થતી નીચેની પ્રક્રિયા માટે $\Delta H, \Delta S$ અને $\Delta G$ નાં મૂલ્યો અનુક્રમે ...... હોય છે.
$2C_8H_{18(g)} + 25O_2(g) \rightarrow 16CO_2(g) + 18H_2O(g)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo