નીચેનામાંથી કયું સમીકરણ સંતુલિત છે?

  • A
    $5BiO_3^- + 22H^+ + Mn^{2+} \to 5Bi^{3+} + 7H_2O + MnO_4^-$
  • B
    $5BiO_3^- + 14H^+ + 2Mn^{2+} \to 5Bi^{3+} + 7H_2O + 2MnO_4^-$
  • C
    $2BiO_3^- + 4H^+ + Mn^{2+} \to 2Bi^{3+} + 2H_2O + MnO_4^-$
  • D
    $6BiO_3^- + 12H^+ + 3Mn^{2+} \to 6Bi^{3+} + 6H_2O + 3MnO_4^-$

Explore More

Similar Questions

આલ્કલાઈન માધ્યમમાં $MnO_4^-$ દ્વારા $I^-$ ના ઓક્સિડેશનથી કઈ નીપજ મળે છે?

$6 \times 10^{-3}$ મોલ $K_2Cr_2O_7$ એ $9 \times 10^{-3}$ મોલ $X^{n+}$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને $XO_3^-$ અને $Cr^{3+}$ આપે છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ ને ઓળખો.
$Zn_{(s)} + 2HCl_{(aq)} \longrightarrow ZnCl_{2(aq)} + H_{2(g)}$

એસિડિક માધ્યમમાં આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિનો ઉપયોગ કરીને નીચેની પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો:
પરમેંગેનેટ આયન $(MnO_4^-)$ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીને $Mn^{+2}$ અને હાઇડ્રોજન સલ્ફેટ આયન $(HSO_4^-)$ ઉત્પન્ન કરે છે.

એસિડિક માધ્યમમાં $K_2Cr_2O_7$ નો તુલ્યભાર...... છે. (આણ્વીય દળ $= M$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo