ઉર્ધ્વપાતન (sublimation) ની ઉષ્મા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $\Delta_{vap} H = \Delta_{sub} H + \Delta_{fus} H$
  • B
    $\Delta_{sub} H = \Delta_{fus} H - \Delta_{vap} H$
  • C
    $\Delta_{fus} H = \Delta_{sub} H \times \Delta_{vap} H$
  • D
    $\Delta_{sub} H = \Delta_{fus} H + \Delta_{vap} H$

Explore More

Similar Questions

$H_{(g)}$ અને $O_{(g)}$ માટે સર્જન એન્થાલ્પી,$\Delta H_{f}^{\ominus}$ અનુક્રમે $298.15 \ K$ તાપમાને $220.0$ અને $250.0 \ kJ \ mol^{-1}$ છે,અને તે જ તાપમાને $H_2O_{(g)}$ માટે $\Delta H_{f}^{\ominus}$ $-242.0 \ kJ \ mol^{-1}$ છે. $298.15 \ K$ તાપમાને પાણીમાં $O-H$ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી $.......... \ kJ \ mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

સર્જન એન્થાલ્પી એ પ્રક્રિયા એન્થાલ્પીનો એક ખાસ કિસ્સો છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીપજની સર્જન એન્થાલ્પી દર્શાવતી નથી?

નીચેનામાંથી કોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય છે?

$H-H$ અને $Cl-Cl$ ની બંધ-ઊર્જા અનુક્રમે $430 \ kJ \ mol^{-1}$ અને $240 \ kJ \ mol^{-1}$ છે. જો $HCl$ ની $\Delta H_f$ (સર્જનઉષ્મા) $-90 \ kJ \ mol^{-1}$ હોય,તો $H-Cl$ બંધ-ઊર્જા કેટલા $kJ \ mol^{-1}$ હશે?

નીચેનામાંથી કયું સમીકરણ મિથેનની પ્રમાણિત સર્જન ઉષ્મા $(\Delta H_f^o)$ ને યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo