અચળ દબાણે નીચેનામાંથી કયું સમીકરણ ચાર્લ્સના નિયમનું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    $V \propto \frac{1}{T}$
  • B
    $V \propto \frac{1}{T^2}$
  • C
    $V \propto T$
  • D
    $V \propto d$

Explore More

Similar Questions

ચાર્લ્સના નિયમના સંદર્ભમાં સમજાવો કે શા માટે $-273.15 \,^{\circ}C$ એ સૌથી નીચું શક્ય તાપમાન છે.

$300 \ K$ તાપમાને,એક મોલ આદર્શ વાયુ માટે નીચે મુજબનો આલેખ મળે છે. જો તેનું દબાણ $10 \ atm$ હોય,તો તેનું કદ ($L$ માં) કેટલું હશે?

નીચેનો આલેખ શું દર્શાવે છે?

$129^{\circ} C$ તાપમાને $0.03 \ m^3$ ના પાત્રમાં $6.0 \ g$ મિથેન વાયુ દ્વારા લાગતું દબાણ $........ \ Pa$ છે (પરમાણ્વીય દળ : $C = 12.01, H = 1.01$ અને $R = 8.314 \ J K^{-1} mol^{-1}$)

$27 \ ^\circ C$ તાપમાન અને $750 \ mm \ Hg$ દબાણે $7 \ g$ $O_2$ વાયુનું કદ (લિટર માં) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo