સોડિયમ ક્લોરાઈડ $(NaCl)$ એકમ કોષ માટે,જેની ધારની લંબાઈ $a$ છે,નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $r_c + r_a = a$
  • B
    $r_c + r_a = a/2$
  • C
    $r_c + r_a = 2a$
  • D
    $r_c + r_a = \sqrt{2}a$

Explore More

Similar Questions

$CsCl$ પ્રકારના સ્ફટિકને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતા ધન આયનનો સવર્ગાંક ..... થશે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ફ્લોરાઇટ બંધારણમાં $Ca^{2+}$ આયનનો સવર્ગાંક..... છે.

Difficult
View Solution

સાદા ઘન એકમ કોષમાં,ખૂણા પર આવેલ દરેક લેટિસ બિંદુ કેટલા એકમ કોષો સાથે ભાગીદારી ધરાવે છે?

એક આયોનિક સ્ફટિકમાં,આયન $A$ એ ઘન એકમ કોષના ખૂણાઓ પર છે અને આયન $B$ એ ફલકના કેન્દ્રો પર છે. આ આયોનિક સંયોજનનું સૂત્ર શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo