નીચેનામાંથી કયું સમીકરણ પ્રબળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતા અને તેની સાંદ્રતા $c$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

  • A
    $\Lambda_m = \Lambda_m^0 + \sqrt{c}$
  • B
    $\Lambda_m = \Lambda_m^0 - A\sqrt{c}$
  • C
    $\Lambda_m = \Lambda_m^0 + A\sqrt{c}$
  • D
    $\Lambda_m = \Lambda_m^0 - \sqrt{c}$

Explore More

Similar Questions

ક્યારે વાહકતા $G$ એ વિશિષ્ટ વાહકતા $k$ જેટલી હોય છે?

આપેલ છે $l/a = 0.5 \ cm^{-1}$,$R = 50 \ \Omega$,$N = 1.0$. વિદ્યુતવિભાજ્ય કોષની તુલ્ય વાહકતા ................ $\Omega^{-1} \ cm^2 \ gm \ eq^{-1}$ છે.

ચોક્કસ તાપમાને $0.0025 \ M$ એસિટિક એસિડની વિશિષ્ટ વાહકતા $5 \times 10^{-5} \ S \ cm^{-1}$ છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક $...... \times 10^{-7}$ છે. (નજીકનો પૂર્ણાંક) $CH_3COOH$ ની સીમિત મોલર વાહકતા $400 \ S \ cm^2 \ mol^{-1}$ લો.

નીચેનામાંથી કયું દ્રાવણમાં મહત્તમ વાહકતા ધરાવે છે?

$298 \ K$ તાપમાને $0.001 \ M \ KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $1500 \ \Omega$ છે. જો $298 \ K$ તાપમાને $0.001 \ M \ KCl$ દ્રાવણની વાહકતા $0.146 \times 10^{-3} \ S \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo