નીચેનામાંથી કઈ ખાદ્ય સામગ્રી આથવણની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

  • A
    માછલી
  • B
    સોયાબીન
  • C
    વાંસ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

બ્રેડના નિર્માણ દરમિયાન $CO_2$ નું મુક્ત થવું એ કોની ક્રિયાને કારણે થાય છે?

જ્યારે ઘઉંના લોટમાં યીસ્ટના કોષો ભેળવવામાં આવે છે ત્યારે બ્રેડ નરમ અને છિદ્રાળુ બને છે કારણ કે:

નીચેનામાંથી કયા બેક્ટેરિયા દૂધ અને અન્ય વનસ્પતિ ઉત્પાદનોના આથવણ (fermentation) માટે જવાબદાર છે?

$LAB$ દ્વારા વૃદ્ધિ દરમિયાન મુક્ત થતું $A$,$B$ ને ગંઠિત કરે છે અને આંશિક રીતે પાચન કરે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

$S$ - વિધાન: કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે.
$R$ - કારણ: $Roquefort$ ચીઝને તેના પર ચોક્કસ ફૂગ ઉગાડીને પકવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo