સમયના નીચેનામાંથી કયા વિધેયો $(a)$ સરળ આવર્ત ગતિ અને $(b)$ આવર્ત ગતિ દર્શાવે છે પણ સરળ આવર્ત ગતિ નથી? દરેક કિસ્સા માટે આવર્તકાળ જણાવો.
$(1)$ $\sin \omega t - \cos \omega t$
$(2)$ $\sin^2 \omega t$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(1)$ $\sin \omega t - \cos \omega t$
$= \sqrt{2} \left( \frac{1}{\sqrt{2}} \sin \omega t - \frac{1}{\sqrt{2}} \cos \omega t \right)$
$= \sqrt{2} \sin (\omega t - \pi/4)$
આ વિધેય $T = 2\pi/\omega$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ દર્શાવે છે.
$(2)$ $\sin^2 \omega t = \frac{1 - \cos 2\omega t}{2} = \frac{1}{2} - \frac{1}{2} \cos 2\omega t$
આ વિધેય આવર્ત છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી,કારણ કે તે $1/2$ જેટલા સ્થાનાંતરિત સંતુલન સ્થાનની આસપાસની ગતિ દર્શાવે છે. તેનો આવર્તકાળ $T = \pi/\omega$ છે.

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિનું સમીકરણ નીચેનામાંથી કયું ન હોઈ શકે? (દરેક પદ તેના સામાન્ય અર્થમાં છે):

દર્શાવો કે $y = \sin \omega t - \cos \omega t$ દ્વારા દર્શાવેલ કણની ગતિ એ $\frac{2\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ $(SHM)$ છે.

$L$ લંબાઈના સળિયાનો એક છેડો $R$ ત્રિજ્યાવાળા પૈડાની પરિઘ પરના એક બિંદુ પર જડેલો છે. બીજો છેડો પૈડાના કેન્દ્રમાંથી પસાર થતી સીધી ચેનલ પર મુક્તપણે સરકે છે,જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. પૈડું $O$ ની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ થી ફરે છે. $T = \frac{2 \pi}{\omega}$ લેતા,સળિયાની ગતિ કેવી હશે?

સરળ આવર્ત ગતિનું સમીકરણ $X = 0.34 \cos(3000t + 0.74)$ છે,જ્યાં $X$ અને $t$ અનુક્રમે $mm$ અને $sec$ માં છે. ગતિની આવૃત્તિ કેટલી છે?

$SHM$ કયા પ્રકારની ગતિ સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo