નીચેનામાંથી કયું વાયુ મિશ્રણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ માટે લાગુ પડતું નથી?

  • A
    $SO_2$ અને $Cl_2$
  • B
    $CO_2$ અને $N_2$
  • C
    $CO$ અને $CO_2$
  • D
    $CO$ અને $N_2$

Explore More

Similar Questions

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $He$ અને $Ne$ વાયુઓનું મિશ્રણ છે. મિશ્રણના દળના $20 \%$ $He$ છે. $He$ અને $Ne$ ના આંશિક દબાણનો ગુણોત્તર શું છે?

$400 \ K$ તાપમાને ઇથાઇન $(C_2H_2)$ અને બેન્ઝિન $(C_6H_6)$ ના સમાન દળને એક ફ્લાસ્કમાં લેવામાં આવ્યા છે. જો બેન્ઝિનનું આંશિક દબાણ $600 \ torr$ હોય,તો વાયુમિશ્રણનું કુલ દબાણ કેટલા $torr$ થશે?

Difficult
View Solution

$H_2, SO_2$ અને $CH_4$ દરેકના $0.5 \ mol$ એક પાત્રમાં છે. જો પાત્રમાં છિદ્ર પાડવામાં આવે,તો $3 \ hours$ પછી પાત્રમાં બાકી રહેલા વાયુઓના આંશિક દબાણનો ક્રમ શું હશે?

Difficult
View Solution

કાચની ધારને તેના ગલનબિંદુ સુધી ગરમ કરવાથી તે શા માટે લીસી થઈ જાય છે? આ ઘટના માટે પ્રવાહીનો કયો ગુણધર્મ જવાબદાર છે તે સમજાવો.

$STP$ પર $0.48 \, g$ $O_2$ વાયુ એક છિદ્રાળુ પડદામાંથી $1200 \, s$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં અને સમાન સમયમાં $CO_2$ વાયુનું કેટલા $mL$ કદ પ્રસરણ પામશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo