નીચેનામાંથી કયો આલેખ નિર્બળ અને પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે મોલર વાહકતા $(\Lambda_m)$ નો $\sqrt{C}$ સાથેનો ફેરફાર દર્શાવે છે?

  • A
    નિર્બળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (iv),$ પ્રબળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (v)$
  • B
    નિર્બળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (ii),$ પ્રબળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (iv)$
  • C
    નિર્બળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (i),$ પ્રબળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (ii)$
  • D
    નિર્બળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (iii),$ પ્રબળ વિદ્યુતવિભાજ્ય $\rightarrow (ii)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્ય માટે $\Lambda_m$ વિરુદ્ધ $\sqrt{C}$ નો આલેખ ઋણ ઢાળ આપે છે?

આયનોના સ્વતંત્ર સ્થળાંતરનો કોહલરાઉસનો નિયમ જણાવો અને તેના ઉપયોગો સમજાવો.

$0.02 \text{ M}$ $AgNO_3$ દ્રાવણની વાહકતા શું છે, જેનો કોષ અચળાંક $1.2 \text{ cm}^{-1}$ અને અવરોધ $95.0 \text{ } \Omega$ છે?

$AgNO_3$,$AgCl$ અને $NaCl$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $116.5$,$121.6$ અને $110.3 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તો $NaNO_3$ ની મોલર વાહકતા કેટલી થશે?

$0.1 \ M \ HNO_3$ ની વિશિષ્ટ વાહકતા $6.3 \times 10^{-2} \ \Omega^{-1} \ cm^{-1}$ છે. દ્રાવણની મોલર વાહકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo