નીચેનામાંથી કયા જૂથમાં એક અથવા વધુ પ્રાણીઓ છે જે કૂટદેહકોષ્ઠી (pseudocoelomate) નથી?

  • A
    $Ascaris$,$Taenia$
  • B
    $Enterobius$,$Wuchereria$
  • C
    $Ancylostoma$,$Dracunculus$
  • D
    $Ascaris$,$Ancylostoma$

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસંગત (ખોટું) છે?

વિધાન $A$: નૂપુરક (Annelida) સમુદાયથી તમામ ઉચ્ચતર પ્રાણીઓ પરિવહનતંત્ર ધરાવે છે.
કારણ $R$: દેહકોષ્ઠી (Coelomate) આયોજન નૂપુરક સમુદાયથી જોવા મળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી સજીવોના વર્ગીકરણને લગતી અસંગત જોડ કઈ છે?

$Phylum$ $Echinodermata$ (શૂળત્વચી સમુદાય) માટે નીચેનામાંથી શું સાચું નથી?

નીચેનામાંથી કયું અંતઃપરપજીવીપણું (endoparasitism) માં અનુકૂલન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo