નીચેનામાંથી શેવાળના કયા જૂથમાં સુકોષકેન્દ્રી (eukaryotic) આયોજન હોતું નથી?

  • A
    લીલી શેવાળ
  • B
    વાદળી-લીલી શેવાળ
  • C
    લાલ શેવાળ
  • D
    સોનેરી શેવાળ

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને, $45^{\circ}$ ના ખૂણે રહેલા ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકતા પદાર્થને લાગતો સમય, તેટલા જ ખૂણે અને તેટલા જ અંતર ધરાવતા લીસા સમતલ પર લાગતા સમય કરતા બમણો છે. તો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

$(0,0,1)$, $(0,1,2)$ અને $(1,0,3)$ માંથી પસાર થતા સમતલના અભિલંબના દિકગુણોત્તરો શોધો.

સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં પ્રતિ કિલોગ્રામ પાણીમાં $92 \ g$ $Na^{+}$ આયનો છે. તે દ્રાવણમાં $Na^{+}$ આયનોની મોલાલિટી $mol \ kg^{-1}$ માં કેટલી હશે?

જો $z = 3 + 5i$ હોય,તો $z^3 + \bar{z} + 198$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું સમીકરણ ફ્રુન્ડલિચ (Freundlich) અધિશોષણ સમતાપી દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo