નીચેનામાંથી કોનું ગલનબિંદુ મહત્તમ છે?

  • A
    $2$-ક્લોરોબેન્ઝોઇક એસિડ
  • B
    $2$-એમિનોબેન્ઝોઇક એસિડ
  • C
    $3$-નાઈટ્રોબેન્ઝોઇક એસિડ
  • D
    ટોલ્યુઈન

Explore More

Similar Questions

$1 \mu F$ અને $C \mu F$ ક્ષમતાના બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે અને આ સંયોજનને $120 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. જો સંયોજન પરનો વિદ્યુતભાર $80 \mu C$ હોય,તો $C$ ક્ષમતા ધરાવતા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા $\mu J$ માં કેટલી હશે?

એક ગેલ્વેનોમીટરમાં પરિપથના કુલ પ્રવાહના $5 \%$ જેટલો પ્રવાહ વહે છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય,તો ગેલ્વેનોમીટર સાથે જોડેલ શંટ અવરોધ $S$ કેટલો હશે?

એક પૈડું જેની તેની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 \, kg \cdot m^{2}$ છે,તે આ અક્ષને અનુલક્ષીને $60 \, rpm$ ના દરે ફરે છે. એક મિનિટમાં પૈડાનું પરિભ્રમણ અટકાવી શકે તેવું ટોર્ક કેટલું હશે?

બે ગોળાકાર કૃષ્ણ પદાર્થોની ત્રિજ્યા $r_1$ અને $r_2$ છે. તેમના સપાટીના તાપમાન $T_1$ અને $T_2$ છે. જો તેઓ સમાન પાવરનું ઉત્સર્જન કરતા હોય,તો $\frac{r_2}{r_1}$ શું થાય?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો (હવામાં) પાણીમાં $(\mu = 4/3)$ ડૂબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo