નીચેનામાંથી કયું આંતરહેલોજન સંયોજન ફ્લોરિનની બ્રોમિન સાથેની પ્રક્રિયા દ્વારા મેળવી શકાતું નથી? $(X=Br, X^{\prime}=F)$

  • A
    $XX_5^{\prime}$
  • B
    $XX_3^{\prime}$
  • C
    $XX^{\prime}$
  • D
    $XX_7^{\prime}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે $PCl_3$ બનતું નથી?

Difficult
View Solution

એક અકાર્બનિક સફેદ સ્ફટિકમય સંયોજન $(A)$ રોક સોલ્ટ બંધારણ ધરાવે છે. $(A)$ ની સાંદ્ર $H_2SO_4$ અને $MnO_2$ સાથેની પ્રક્રિયાથી તીવ્ર ગંધવાળો,લીલાશ પડતો પીળો વાયુ $(B)$ ઉત્પન્ન થાય છે. સંયોજન $(A)$,$AgNO_3$ ના દ્રાવણ સાથે $(C)$ ના સફેદ અવક્ષેપ આપે છે. સંયોજન $(A)$,$(B)$ અને $(C)$ અનુક્રમે કયા હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું અધાતુ તત્વ $25 ^\circ C$ તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?

$SO_2$ કામચલાઉ બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે જ્યારે $Cl_2$ કાયમી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo