નીચેનામાંથી કયા આયનનો ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) મહત્તમ છે?

  • A
    $V^{3+}$
  • B
    $Mn^{3+}$
  • C
    $Fe^{3+}$
  • D
    $Cu^{2+}$

Explore More

Similar Questions

આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં નીચેની જોડીઓમાં ખોટો સંબંધ કયો છે $:$

નીચેનામાંથી કઈ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હશે?

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ સૌથી નરમ ગણાય છે?

નીચેનામાંથી કયું સંયોજન રંગહીન છે?

Difficult
View Solution

$Gd$ $(Z = 64)$ ની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo