નીચેનામાંથી કયો ગુણધર્મ ઓઝોન $(O_3)$ નો નથી?

  • A
    અપરરૂપ
  • B
    પ્રબળ ઓક્સિડેશન કર્તા
  • C
    અનુચુંબકીય
  • D
    વાંકો અણુ

Explore More

Similar Questions

વિધાન $(A)$ સલ્ફરની બાષ્પ પેરામેગ્નેટિક છે. વિધાન $(B)$ મંદ $HCl$ ની ઝીણા વિભાજિત આયર્ન સાથેની પ્રક્રિયા $FeCl_3$ અને $H_2$ વાયુ બનાવે છે. સાચો જવાબ છે

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સમૂહ $16$ ના પ્રથમ સભ્ય તરીકે ઓક્સિજન માત્ર $-2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
વિધાન $II$: સમૂહ $16$ માં નીચે તરફ જતાં $+4$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને $+6$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$H_2SO_4$ ના ઉત્પાદન માટેની સંપર્ક વિધિ (Contact process) વર્ણવો.

નીચેનામાંથી કયા સંયોજનમાં $S - S$ બંધ હોય છે?

નીચેનામાંથી કયા બંધની બંધઊર્જા મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo