નીચેનામાંથી કઈ રચના $Homo$ $sapiens$ (માનવ) માં અવશિષ્ટ અંગ નથી?

  • A
    ત્રીજી દાઢ (અક્કલ દાઢ)
  • B
    ઘાટી ઢાંકણ (Epiglottis)
  • C
    ચન્દ્રાર્ધવલન (Plica semilunaris)
  • D
    કર્ણપલ્લવના સ્નાયુઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ સમમૂલક અંગોની છે?

સજીવો વચ્ચેની કડીઓ જે ઉત્ક્રાંતિના સંબંધોની શાખાઓની ભાત દર્શાવે છે,તે શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

સમજાવો : $(a)$ રચનાસદશતા (Homology) $(b)$ કાર્યસદશતા (Analogy).

ક્યુકરબિટા (Cucurbita) ના સૂત્રાંગો અને બૌગનવિલિયા (Bougainvillea) ના કંટકો કયા પ્રકારનું ઉત્ક્રાંતિ દર્શાવે છે?

$A$: મનુષ્યમાં બાહ્ય કાનના સ્નાયુઓ સંપૂર્ણ રીતે વિકસિત હોય છે.
$R$: આ સ્નાયુઓ મનુષ્યમાં કર્ણપલ્લવ (ear pinna) ને હલાવવામાં મદદ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo