નીચેનામાંથી કઈ અસર વિડ્રોઅલ સિન્ડ્રોમ (withdrawal syndrome) ની નથી?

  • A
    ચક્કર આવવા
  • B
    ઉબકા આવવા
  • C
    રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધવું
  • D
    પરસેવો થવો

Explore More

Similar Questions

કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ ફૂગનો અર્ગોટ ($ERGOT$ $OF$ $FUNGUS$) $(1)$ મેરિજુઆના $(MARIJUANA)$
$(b)$ અફીણનું પોસ્ત ($OPIUM$ $POPPY$) $(2)$ મોર્ફિન $(MORPHINE)$
$(c)$ એરિથ્રોક્સાઇલમ કોકા ($ERYTHROXYLUM$ $COCA$) $(3)$ એલ.એસ.ડી. $(LSD)$
$(d)$ કેનાબિસ સટાઈવા ($CANNABIS$ $SATIVA$) $(4)$ ક્રેક $(CRACK)$

નીચેનામાંથી કયા પદાર્થનો વધુ પડતો ઉપયોગ કરવાથી લીવરમાં ચરબીનું પ્રમાણ વધે છે?

$L.S.D$ શામાંથી મેળવવામાં આવે છે?

નીચેનામાંથી કયું ઔષધ અફીણના છોડ $(Papaver somniferum)$ માંથી મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo