નીચેનામાંથી કયું કાર્બનિક દ્રવ્યોનું જૂથ નથી?

  • A
    ચરબી,પ્રોટીન,ઉત્સેચકો,અંતઃસ્ત્રાવો
  • B
    સહઉત્સેચકો,અંતઃસ્ત્રાવો,પાણી,ખનીજક્ષાર
  • C
    પ્રોટીન,કાર્બોદિત,ન્યુક્લિઇક ઍસિડ,અંતઃસ્ત્રાવ
  • D
    પ્રોટીન,કાર્બોદિત,ચરબી,ઉત્સેચકો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એન્ટીઑકિસડન્ટ વિટામિન છે?

પ્રાણી શરીરનું સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું ખનિજ કયું છે?

આપેલ બંધારણ કયા કાર્બનિક ઘટકનું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(a)$ પ્રોટીન $(i)$ $C=C$ દ્વિબંધ
$(b)$ અસંતૃપ્ત ફેટી એસિડ $(ii)$ ફોસ્ફોડાયએસ્ટર બંધ
$(c)$ ન્યુક્લિક એસિડ $(iii)$ ગ્લાયકોસિડિક બંધ
$(d)$ પોલીસેકેરાઇડ $(iv)$ પેપ્ટાઇડ બંધ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયું ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo