નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

  • A
    લાઇકેન - લીલ અને ફૂગ વચ્ચેની પરસ્પરતા
  • B
    મૂળગંડિકા - શિમ્બીકુળની વનસ્પતિના મૂળ અને રાઇઝોબિયમ વચ્ચેની પરસ્પરતા
  • C
    માઇકોરાઇઝા - ઉચ્ચ વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેની પરસ્પરતા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

વસ્તી આંતરક્રિયા (population interaction) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયું વસ્તીમાં સકારાત્મક આંતરક્રિયાનું ઉદાહરણ છે?

જીવનનો આ પ્રકાર રહેવા અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.

યજમાન જાતિઓમાં અને તેના પર રહેતી વખતે, પ્રાણી પરોપજીવીઓએ અમુક અનુકૂલનો વિકસાવ્યા છે. ઉદાહરણો સાથે આ અનુકૂલનોનું વર્ણન કરો.

બે પ્રાણી જાતિઓના જોડાણમાં,એક ઉધઈ છે જે લાકડા પર નભે છે અને બીજી ઉધઈના આંતરડામાં રહેલ આદિજીવ (protozoan) $Trichonympha$ છે. તેઓ કેવા પ્રકારનું જોડાણ સ્થાપિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo