નીચેનામાંથી કયું તટસ્થ સંકીર્ણ છે?

  • A
    $[Pt(NH_3)_2Cl_2]$
  • B
    $[Co(NH_3)_6]Cl_3$
  • C
    $[Ni(NH_3)_6]Cl_2$
  • D
    $K_4[Fe(CN)_6]$

Explore More

Similar Questions

સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ (જ્યાં $en$ એ ઇથિલિન ડાયએમાઇન છે) માં તત્વ $E$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:

$[Co(NH_3)_6]Cl_3$ સંયોજનના દ્રાવણમાં કેટલા આયનો ઉત્પન્ન થાય છે?

$[EDTA]^{4-}$ એ એક:

સંકીર્ણ $K[Cr(H_2O)_2(C_2O_4)_2] \cdot 3H_2O$ માં,મધ્યસ્થ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

નીચેના પૈકી કયું સંકીર્ણ સંયોજન $1 \ mol$ સંયોજન દીઠ વધુ પ્રમાણમાં $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને સૌથી વધુ $AgCl$ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo