નીચેનામાંથી કયું દ્વિતીયક બેન્ઝાઈલિક આલ્કોહોલ છે?

  • A
    $C_6H_5CH_2OH$
  • B
    $C_6H_5CH(OH)CH_3$
  • C
    $C_6H_5C(CH_3)_2OH$
  • D
    $C_6H_5C(CH_3)(C_2H_5)OH$

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?

$C$,$H$ અને $O$ ધરાવતું એક કાર્બનિક પ્રવાહી $A$ સુખદ ગંધ ધરાવે છે અને તેનું ઉત્કલનબિંદુ $78\ ^\circ C$ છે. $A$ ને સાંદ્ર $H_2SO_4$ સાથે ઉકાળતા એક રંગહીન વાયુ ઉત્પન્ન થાય છે જે બ્રોમીન પાણી અને આલ્કલાઇન $KMnO_4$ ને રંગવિહીન બનાવે છે. આ વાયુનો એક મોલ,એક મોલ $H_2$ સાથે પણ પ્રક્રિયા કરે છે. તો કાર્બનિક પ્રવાહી $A$ કયું છે?

નીચેનામાંથી કયો આલ્કોહોલ સલ્ફ્યુરિક એસિડના અલ્પ જથ્થા સાથે ગરમ કરવા પર ડાયઆલ્કાઈલ ઈથરનું શ્રેષ્ઠ ઉત્પાદન આપે છે?

$HBr$ નીચેનામાંથી કોની સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કરશે?

Difficult
View Solution

$C_5H_{12}O$ સૂત્ર માટે શક્ય પ્રાથમિક $(1^{\circ})$,દ્વિતીયક $(2^{\circ})$ અને તૃતીયક $(3^{\circ})$ આલ્કોહોલની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo