નીચેનામાંથી કયું $CO$ માટે સિંક (sink) છે?

  • A
    વનસ્પતિઓ
  • B
    મહાસાગરો
  • C
    હિમોગ્લોબિન
  • D
    જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો

Explore More

Similar Questions

ફોટોકેમિકલ સ્મોગના સામાન્ય ઘટકો કયા છે?

ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનાને જોડો:
| List-$I$ | List-$II$ |
| :--- | :--- |
| $A$. મેથેમોગ્લોબિનેમિયા | $I$. પાણીમાં $1 \ ppm$ ઓગળેલ ઓક્સિજન |
| $B$. કિડનીને નુકસાન | $II$. પીવાના પાણીમાં $1000 \ ppb$ લેડ |
| $C$. હાડકાં અને દાંતને નુકસાન | $III$. પીવાના પાણીનો $BOD$ $2 \ ppm$ છે |
| $D$. માછલીઓની વૃદ્ધિ અટકી જાય છે | $IV$. પીવાના પાણીમાં $2000 \ ppm$ નાઈટ્રેટ |
| | $V$. પીવાના પાણીમાં $50 \ ppm$ ફ્લોરાઈડ |

ફોટોકેમિકલ સ્મોગમાં આલ્ડિહાઇડ,કીટોન,$PAN$ વગેરે ઉપરાંત $X$ નું પ્રમાણ વધુ હોય છે. $X$ શું છે?

જીવાવરણ (Biosphere) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo