$Williamson$ સંશ્લેષણ દ્વારા ઈથરની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ યોગ્ય છે?

  • A
    $\text{સોડિયમ }\ \text{મેથોક્સાઈડ}$ અને $\text{ટર્શરી }\ \text{બ્યુટાઈલ }\ \text{બ્રોમાઈડ}$ ની પ્રક્રિયા
  • B
    $\text{સોડિયમ }\ \text{ટર્શરી }\ \text{બ્યુટોક્સાઈડ}$ અને $\text{મિથાઈલ }\ \text{બ્રોમાઈડ}$ ની પ્રક્રિયા
  • C
    $\text{મિથાઈલ }\ \text{આલ્કોહોલ}$ અને $\text{ઈથીન}$ ની પ્રક્રિયા
  • D
    $\text{મિથાઈલ }\ \text{આલ્કોહોલ}$ અને $\text{મિથાઈલ }\ \text{બ્રોમાઈડ}$ ની પ્રક્રિયા

Explore More

Similar Questions

જ્યારે ઈથરની પ્રક્રિયા $O_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે કોના નિર્માણને કારણે વિસ્ફોટ પામે છે?

$tert$-butyl methyl ether ની એક સમતુલ્ય $HI$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

આ પ્રક્રિયાને નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય?

ક્લોરોઈથેન $X$ સાથે પ્રક્રિયા કરીને ડાયઈથાઈલ ઈથર બનાવે છે. $X$ શું છે?

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ઓળખો: $C_6H_5CH_2-O-C_6H_5 + HI \rightarrow A + B$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo