નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

  • A
    Taq પોલિમરેઝ $-$ ઉષ્માસ્થાયી ઉત્સેચક
  • B
    જનીન ગન $-$ સોના અથવા ટંગસ્ટનના સૂક્ષ્મ કણો
  • C
    Agrobacterium tumefaciens $-$ $T$-$DNA$
  • D
    EcoRI $-$ એક્ઝોન્યુક્લિએઝ

Explore More

Similar Questions

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનિકમાં,'વેક્ટર' (વાહક) શબ્દનો અર્થ શું થાય છે?

રેડિયોએક્ટિવ અણુથી ટેગ કરેલા $DNA$ અથવા $RNA$ ના એકલ-શૃંખલામય ટુકડાને ..... કહે છે.

વૈજ્ઞાનિક કારણો આપો: રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં એક્ઝોન્યુક્લિએઝ કરતા એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ વધુ યોગ્ય છે.

ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જનીનને કારણે,ક્લોરામ્ફેનિકોલની હાજરીમાં રૂપાંતરિત કોષને પસંદ કરી શકાય છે. આ કિસ્સામાં ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જનીનને શું કહેવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: પ્લાઝમિડ એ સ્વાયત્ત રીતે સ્વયંજનન પામતા $DNA$ છે.
વિધાન $II$: પ્લાઝમિડ એ રંગસૂત્ર બહારના $DNA$ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo