નીચેનામાંથી કઈ સંખ્યા હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે?

  • A
    પરમાણ્વીય ભાર
  • B
    પરમાણ્વીય ત્રિજ્યા
  • C
    તુલ્ય ભાર
  • D
    પરમાણ્વીય ક્રમાંક

Explore More

Similar Questions

એક તટસ્થ પરમાણુ કે જેના ન્યુક્લિયસમાં $20$ પ્રોટોન છે,તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય?

નીચેનામાંથી સમભારીકો (isobars) અને સમસ્થાનિકો (isotopes) અલગ તારવો: $_6^{14}C, _6^{13}C, _7^{14}N, _6^{12}C$

એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે $18$,$16$ અને $16$ છે. આ સ્પીસીઝ માટે યોગ્ય સંજ્ઞા દર્શાવો.

$_{20}Ca^{40}$ ના ન્યુક્લિયસમાં શું હોય છે?

નીચેનામાંથી કયું જૂથ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝનો સંગ્રહ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo