નીચેનામાંથી કઈ અસંમેય સંખ્યા છે?

  • A
    √$4$
  • B
    $0.010101$...
  • C
    π
  • D
    $5$

Explore More

Similar Questions

નીચેની બાબતોને જોડો:
$Q.1.$ $8$ અને $6$ નો ગુ.સા.અ.$A. 49$
$Q.2.$ $(26, 91)$ નો લ.સા.અ.$B. 182$
$C. 2$

$6$ અને $20$ નો ગુ.સા.અ. . . . . . . છે.

બે સંખ્યાઓનો ગુ.સા.અ. $9$ છે અને તેમનો ગુણાકાર $288$ છે. તેમનો લ.સા.અ. શોધો.

સાબિત કરો કે $3\sqrt{2}$ એ અસંમેય સંખ્યા છે.

નીચેનામાંથી કઈ સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે? $(A)$ $\frac{17}{32}$,$(B)$ $\frac{17}{248}$,$(C)$ $\frac{17}{160}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo