નીચેનામાંથી કોને મેન્ડેલોનાઈટ્રાઈલ (Mandelonitrile) કહેવામાં આવે છે?

  • A
    એસીટોન સાયનોહાઈડ્રિન
  • B
    એસીટાલ્ડિહાઈડ સાયનોહાઈડ્રિન
  • C
    બેન્ઝાલ્ડિહાઈડ સાયનોહાઈડ્રિન
  • D
    ફોર્માલ્ડિહાઈડ સાયનોહાઈડ્રિન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $X$ શું છે?
$2 CH_3COCH_3 \stackrel{Ba(OH)_2}{\longrightarrow} X$

એલ્યુમિનિયમ ઇથોક્સાઇડની હાજરીમાં આલ્ડીહાઇડનું એસ્ટરમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

Difficult
View Solution

એક કાર્બોનિલ સંયોજન $X$ $(C_8H_8O)$ ગરમ કરવા પર સાંદ્ર $KOH$ સાથે અપ્રમાણસર પ્રક્રિયા (disproportionation) અનુભવે છે. $X$ ની $Zn-Hg/HCl$ સાથેની નીપજ $Y$ છે અને $X$ ની $NaBH_4$ સાથેની નીપજ $Z$ છે. તો $Y$ અને $Z$ અનુક્રમે શું છે?

ફેહલિંગ દ્રાવણ એ બે દ્રાવણોનું મિશ્રણ છે. તેમાંનું એક દ્રાવણ $CuSO_4$ છે. તો બીજું દ્રાવણ નીચેનામાંથી શું ધરાવતું હશે?

આપેલ રૂપાંતરણમાં,નીચેનામાંથી કયો પ્રક્રિયક સૌથી યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo