નીચેનામાંથી કોને લુકાસ પ્રક્રિયક (Lucas reagent) કહેવામાં આવે છે?

  • A
    સાંદ્ર $HCl + ZnCl_2$
  • B
    પાણીમાં તટસ્થ $FeCl_3$ દ્રાવણ
  • C
    $NaNO_2 + HCl$ (મંદ)
  • D
    $CHCl_3 + NaOH$

Explore More

Similar Questions

ઇથેનોલની એસિડિક પ્રકૃતિ ચકાસવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાય?

એસ્ટરીકરણમાં,આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે $2^o$ આલ્કોહોલ મળે છે?

આલ્કોહોલની સક્રિય ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ આપી એસિડિક ગુણો અને એસિડિકતા સમજાવો.

$C_3H_8O$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $X$,ઓક્સિડેશન પર $C_3H_6O$ સૂત્ર ધરાવતું સંયોજન આપે છે. $X$ નીચેનામાંથી કયા વર્ગના સંયોજનોમાં હોઈ શકે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo